TAT-1 (માધ્યમિક) {Preliminary(પ્રાથમિક) +Mains(મુખ્ય)} બેચ-2023
આ કોર્સમાં અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
આ બેચમાં તમને મળે છે,
અધતન નવી પેટર્ન પર આધારિત Live ક્લાસ, doubt દૂર કરવા વધારાના ક્લાસ,અને અભ્યાસક્રમ આધારિત મોક કસોટીઓ, આ કોર્ષ સંપૂર્ણ પણે પરીક્ષાલક્ષી છે જે તમારી તૈયારી ને વેગ આપશે.
Batch Start: 08 -May-2023
Time: 08:00 AM - 11:00 PM
Check the Study Plan Here.
આ કોર્સમાં અનુભવી ફેકલ્ટી દ્વારા ભણવામાં આવશે.
કોર્ષની વિશેષતા:-
આવરીલેતા વિષયો:-
About Faculties:-
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru ધવલ મારુ
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Bharat Prajapati ભરત પ્રજાપતિ
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
Ruchi Panchal રુચિ પંચાલ
રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
Ashwin Gohil અશ્વિન ગોહિલ
ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે.
Rahul Padheriya રાહુલ પઢેરિયા
ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.
Parth Teraiya પાર્થ તેરિયા
કમ્પ્યુટર અને અર્થવ્યવસ્થા વિષય 4+ વર્ષથી ભણાવવા નો અનુભવ ધરાવે છે ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ક્લાસ 1, 2 અને 3 ની પરીક્ષાઓ પાસ કરેલ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા 4000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે . તેઓ GPSC , Class - 3 , Municipal Corporation, TET , TAT વગેરે જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Validity: 1 Year