Forest Guard Special | Gujarat | Recorded Video Course By Adda247
ગુજરાત વન વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ અને અન્ય www.ojas.gujarat.gov પર 1 નવેમ્બર 2022ના રોજ ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ની ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. ઓજસ ગુજરાતે ગુજરાત સરકાર હેઠળના વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક) ની ભરતી માટે કુલ 823 જગ્યાઓ બહાર પાડી છે. તમામ ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે અને Adda247 આ રીતે તમારા માટે ભારતમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ડિઝાઇન કરાયેલ સંપૂર્ણ વિડિયો કોર્સ લાવી રહ્યું છે. આ વિડિયો કોર્સ તમારી તૈયારીની ધાર કાઢવા માટે એક શ્રષ્ઠ તક છે.
Course Highlights
100+ hours of video classes
Recorded Videos Self Paced learning
Study according to your own schedule
Study anywhere & anytime
Syllabus based on latest pattern
Exam Covered:-
Forest Guard
ફોરેસ્ટ ગાર્ડ પેપર પદ્ધતિ:-
વન અને પર્યાવરણ
50 પ્રશ્નો (100 માર્ક્સ)
ગુજરાતી
12.5 પ્રશ્નો (25 માર્ક્સ)
ગણિત
12.5 પ્રશ્નો (25 માર્ક્સ)
સામાન્ય જ્ઞાન
25 પ્રશ્નો (50 માર્ક્સ)
કુલ
100 માર્ક્સ - 120 Min
About Faculty:-
Falgun Sir ફાલ્ગુન સર
ફોરેસ્ટ અને એન્વાયર્મેન્ટ (વન અને પર્યાવરણ) વિષયમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને ગત એક્ષામમાં અનેક વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પાસ થયા છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bharat Prajapati
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Validity:- 12 Months
NOTE: Videos will start uploading from 20th December