Gujarat PSI / SI Batch | By ADDA247 | A comprehensive course for PSI and Constable Batch ,
This batch course is in Gujrati by all the topmost faculty and experienced faculty.
Date: 4-Jan-2021
Time: 1 PM-11 PM
Check the study plan here.
કોર્ષની વિશેષતા
• 320 plus કલાકના લાઈવ ક્લાસ
• ૧૮ વિષયોનો સમાવેશ
• દરેક ટોપિકની ટેસ્ટ અને તેનું સોલ્યુશન મળશે.
• સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
• દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓ ને આપવામાં આવશે.
• વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
• Recorded Video and 24×7 For Strict Revision
કઈ કઈ પરીક્ષા આવરી લેવામાં આવશે.
આવરીલેતા વિષયો
1. General Knowledge
2. Current Affairs
3. Geography
4. History
5. General science
6. Gujarati Language and Gujarati Literature
7. English
8. G.K
9. Computer Knowledge
10. Reasoning
11. Law
12. Sociology
13. Math's
14. Psychology
15. Indian Constitution
16. Criminal procedure code - 1973
17. Indian penal code – 1860
18. Indian Evidence Act - 1872
વિશેષ જાહેરાત
પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
દરેક વિષયનું મટીરીયલ PDF સ્વરૂપમાં આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ બનાવવામાં આવ્યો છે. જેમા જીવંત પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસીને જ ભણતા હોય તેવો અનુભવ આપવામાં આવશે. ઉપરાંત ૧૦ વર્ષના અનુભવથી શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે.
About Faculties -
1) Anurag Kumar અનુરાગ કુમાર
બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
2) Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
3) Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
4) Bhavin Mankad ભાવિન માંકડ
ભુગોળ વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
5) Ridhi Raja રિદ્ધિ રાજા
કાયદો, ઇતિહાસ, સાહિત્ય, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Validity: 12 Months