100 માર્ક્સના GK + GS - Recorded Lectures નો સમાવેશ
કુલ 200 કલાકના લેક્ચર્સ
Exams Covered
Gujarat CDPO
This Course Includes
190 Hrs Online Live Classes
Product Description
CDPO (Child Development Project Officer) || CDPO Special Live+Recorded Batch -2 || 2022
બાળવિકાસ યોજના અધિકારી (મહિલા) - Child Development Project Officer (Female), General State Service, Class-II Class -2.
Advt. No. GPSC/202223/4
Only Female Candidates can apply for this post. (ફક્ત મહિલા ઉમેદવારો માટે)
પ્રિલીમનરી પરીક્ષાની સંભવિત તારીખ
25 / 09/2022
પ્રિલીમનરી પરીક્ષાનું સંભવિત પરીણામ
Dec.-2022
ઈન્ટરવ્યુનો સંભવિત મહિનો
March-2023
ઈન્ટરવ્યુ પરિણામનો સંભવિત મહિનો
ઈન્ટરવ્યુ લેવાયાના 10 દિવસ (કામ કરવાના) અંદર પરિણામ જાહર થશે
CDPO (Child Development Project Officer) || CDPO Special Live + Recorded Batch || 2022 બેચ શરૂ થવાની તારીખ : 20th July 2022 બેચ ટાઈમ : 07:00 AM - 09:30 PM
Check the Pre Recorded Topic List here. Check the Study Plan here.
Course Highlights:
50 Days Selection Plan
Live + Recorded Classes
190 માર્ક્સના ટેકનિકલ - Live Lectures નો સમાવેશ
100 માર્ક્સના GK + GS - Recorded Lectures નો સમાવેશ
કુલ 200 કલાકના લેક્ચર્સ
લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો
દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે
સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે
About Faculties:
Jalpa Raja જલ્પા રાજા:
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર:
વર્તમાન પ્રવાહ ( Current Affairs) અને સામાન્ય જ્ઞાન 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dr. Ankita Patel
ડો અંકિતા પટેલ જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે 8+ વર્ષ થી ભણાવું છું. આ દરમિયાન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી કરાવી છે. હાલમાં પણ ગવર્મેન્ટ જોબ મેળવનાર વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છું.
Dhaval Maru
ધવલ મારું સર જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Validity: 12 Months
*You will get a mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be cancelled by Adda247 for any anti-batch activity.