મેળવો તમારા અસંખ્ય ડાઉટનું નિરાકરણ અમારા નિષ્ણાતો પાસે
મેળવો નિષ્ણાતો પાસેથી તૈયારીની ટીપ્સ અને સમય વ્યવસ્થાપન.
વેહલી તકે નોંધણી કરો આ બેચમાં, મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે.
આ કોર્સ સાથે તમને ગુજરાતીમાં SBI ક્લાર્ક માટે ૩ મોક ટેસ્ટ મળશે.
Exams Covered
SBI Clerk Gujarat
This Course Includes
120 Hrs Online Live Classes
3 Mock Tests
Product Description
આ SBI Clerk Complete Prelims + Mains કોર્સ એવા તમામ ઉમેદવારો માટે રચાયેલ છે જેઓ SBI Clerk 2022 ની તૈયારી કરી રહ્યા છે અને રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, અને અંગ્રેજીમાં પાછળ છે અને કોઈપણ વિભાગમાં વધુ સારા માર્ક્સ મેળવવામાં અસમર્થ છે.
આ કોર્સ તમારા તમામ વિષયોના મૂળભૂત કોંન્સેપ્ટને સ્પષ્ટ કરશે તેમજ SBI ક્લાર્ક મેન્સને લક્ષ્યાંકિત કરતા ઉચ્ચ સ્તરીય પ્રશ્નો દ્વારા તમને એડવાન્સ લેવલ પર લઈ જશે અને આ રીતે કોઈપણ ધોરણ અથવા સ્તરના વિદ્યાર્થીઓને કોઈપણ પ્રશ્નને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે, જેનાથી સારો સ્કોરમાં કરવામાં મદદ મળશે.
વધુ પ્રિલિમ પરીક્ષા પૂરી થયા પછી મુખ્ય વર્ગો શરૂ થશે
SBI Clerk-2022 | Prelims + Mains | Complete Batch
Start Date: 27-Sep-2022 Class Timing: 10:00 AM - 7:00 PM
મેળવો તમારા અસંખ્ય ડાઉટનું નિરાકરણ અમારા નિષ્ણાતો પાસે
મેળવો નિષ્ણાતો પાસેથી તૈયારીની ટીપ્સ અને સમય વ્યવસ્થાપન.
વેહલી તકે નોંધણી કરો આ બેચમાં, મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે.
આ કોર્સ સાથે તમને ગુજરાતીમાં SBI ક્લાર્ક માટે ૩ મોક ટેસ્ટ મળશે.
Exam Covered:
SBI Clerk
Subject Covered:
Reasoning
English
Quantitative Aptitude
Course Language:Gujarati Classes: Gujarati and English
About the Faculty:-
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ruchi Panchal
રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
Ashwin Gohil અશ્વિન ગોહિલ
ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે
Validity: 12 Months
*You will get mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.