hamburger menu
All Coursesall course arrow
adda247
reward-icon
adda247

    GSSSB CLERK CCE 2023-24 | 2.0 Prelims Special Batch | 100 Marks Special Batch | Online Live Classes by Adda 247

    • date-icon Starts: 07-Feb-2024
    • seat-icon Seats: 500
    • timmer-icon Timings: 08:00 PM - 08:00 PM
    What will you get
    • ONLINE_LIVE_CLASSES447 HrsOnline Live Classes
    • TEST_SERIES15Mock Tests
    button-left
    button-right
    Validity
    Free Live Class
    Live
    See Demo Live Classes for this package here.
    free-olc-thumb-icon
    Salient Features
    • Get Access To The Top Faculties Of India
      Experienced Faculties
      Experienced Faculties
    • Access To Career Counseling, Printable Pdf & Notes
      Counseling, PDF & Notes
      Counseling, Pdf & Notes
    • Get Your Doubts Solved From Subject Matter Experts
      Doubt Solving Facility
      Doubt Solving Facility
    • Live Classes And Their Recordings Post Class
      Live & Recorded Classes
      Live & Recorded Classes
    For Admission Enquiry Call at 08037834952Copy to clipboard
    pdpCourseImgpdpCourseBackgoundImg
    Live + Recorded
    7,200
    Product Highlights
    • Access to Structured Classes in Live & Recorded Form
    • Interactive classes, Handouts and Class Notes
    • Doubt Solving on app, Telegram Groups & In Person at Offline Centers
    • Seminar & Topper Talks at Offline Centers
    • In-Person Counseling, Physical Support Helpdesk at Offline Centers
    • ⁠Planner, Previous Year Papers & Preparation Tips on Email regularly
    Exams Covered
    • GSSSB
      GSSSB

    This Course Includes

    • ONLINE_LIVE_CLASSES447 Hrs Online Live Classes
    • TEST_SERIES15 Mock Tests

    Faculty Profile

    • Overview
    • This Package Includes
    • Study Plan
    • Subjects Covered
    • Exam Pattern
    • FAQs

    Overview

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ  જગ્યાઓ માટે  ભરતી પાડવામાં આવી છે. પરંતુ તે પહેલા સરકાર દ્વારા નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલ છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતી માં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે. તો આજે આપણે Class 3 New Exam Pattern 2023 બાબતે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

     

    This Package Includes

    • 220 Hrs Online Live Classes

     

    Study Plan

    Check the study plan here
    Check the Current Affairs study plan here
    Check the Vocab By Pavan Sir Study plan here

     

     

    Subjects Covered

    • Maths 
    • Reasoning
    • Gujarati 
    • English

     

    Exam Pattern

    GSSSB New Exam Pattern 2023

    ગુજરાત સરકારના વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં પ્રથમ MCQ પરીક્ષા અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી પરંતુ હવે સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા ના આધાર પર થશે. તો આવો જાણીએ GSSSB New Exam Pattern 2023 માં પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા નું માળખું કેવું રહેશે.

    પ્રિલિમનરી પરીક્ષા

    હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે MCQ બેઝ હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે. ત્યારબાદ પ્રિલિમનરી પરીક્ષાના કટ-ઓફ આધારીત ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.

    વર્ગ 3 ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ

    No.SubjectMarks
    1Reasoning40
    2Quantitative Aptitude30
    3English15
    4Gujarati15
     Total100 Marks

    GSSSB New Exam Pattern

    ઉપર અમે વર્ગ 3 ની પ્રિલિમનરી પરિક્ષાનો સિલેબસ તમારી સામે સેર કર્યો છે, જેમાં ગણિત અને રીઝનીગ ના કુલ 70 માર્ક, અંગ્રેજી ના 15 માર્ક અને ગુજરાતી ના 15 માર્ક મળી કુલ 100 માર્કની પરીક્ષા યોજાશે, જેનો કુલ સમય 1 કલાક (60 મિનિટ) નો રહેશે. દરેક પ્રશ્નનનો 1 માર્ક રહેશે. આ પ્રિલિમ પરીક્ષા માં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ નથી. આ પરીક્ષાના કટ-ઓફ આધારીત અથવા 40 પાસિંગ માર્ક આધારિત મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાઓના 7 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

    મુખ્ય પરીક્ષા 

    મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ A માં ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે. જ્યારે ગ્રુપ B માં પંચાયતી વિભાગના જુનિયર ક્લાર્ક, ખાતાના વડા ની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા પણ ગ્રૂપ પ્રમાણે યોજાશે જેમાં ગ્રૂપ એ માટે વર્ણાત્ત્મક પરીક્ષા(Descriptive Exam) જયારે ગ્રૂપ બી માટે MCQ બેઝ પરીક્ષા યોજવામાં આવશે, તો આવો જાણીએ Class 3 Main Exam Syllabus 2023.

    મુખ્ય પરીક્ષા ગ્રુપ A

    મુખ્ય પરીક્ષા ના ગ્રુપ એ માં વણાત્મક પેપર સ્ટાઇલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 3 પેપર લેવામાં આવશે. જેમાં પહેલા બે પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે જે 100-100 માર્કના હશે અને ત્રીજું જનરલ સ્ટડીઝ પેપર રહેશે જે 150 માર્ક્સ નું રહેશે. આમ Group A Main Exam કુલ 350 માર્કની રહેશે.જેમાંથી કટોક આધારિત ઉમેદવારોની ગ્રુપ એની વિવિધ પોસ્ટો માટે પસંદગી થશે

    Gujarat Class 3 Exam Pattern for Main Exam Group A

    No.Paper NameMarksTime
    1Gujarati Language Skill1003 Hours
    2English Language Skill1003 Hours
    3General Studies1503 Hours
     Total350 

    GSSSB New Exam Syllabus

    ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.

    મુખ્ય પરીક્ષા ગ્રુપ B

      ગ્રુપ B ની પરીક્ષા MCQ આધારિત રહેશે. આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થશે જેવા કે  અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, રિઝનીંગ વગેરેનો સમાવેશ થશે. આ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. દરેક ખોટા માર્ક નો -0.25 નેગેટિવ  માર્કિંગ રહેશે.] વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળના જુનિયર ક્લાર્ક માં પોસ્ટિંગ આપવામાં આવશે.

    Gujarat Class 3 Exam Syllabus for Main Exam Group B

    No.SubjectMarks
    1English20
    2Gujarati20
    3Polity/Public Administration/RTI/CPS/PCA30
    4History, Geography, Culture Heritage30
    5Economics, Environment, Science & Tech30
    6Current Affairs and Current Affairs with Reasoning30
    7Reasoning40
     Total200

    GSSSB New Exam Pattern

    GSSSB New Exam Pattern 2023 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.

    ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો 

    • ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે ગ્રૂપ– A અથવા ગ્રૂપ – B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.
    • પ્રિલિમ પરીક્ષા માટે ઓછામાં ઓછું 40% Qualification Standards રાખવામાં આવેલ છે.
    •  મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોની બોલાવવામાં આવશે.
    • ઉમેદવારોની ફાઈનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. 
    • ક્લાસ 3 ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં.
    •  ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની રહેશે, જે અગાઉ 18 વર્ષ સુધીની હતી.
    •  વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં.
    • તમામ ઉમેદવારોન માટે અરજી ફી રાખવામા આવશે, અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી પરત કરવામાં આવશે.
    Comparison with MahaPack
    GSSSB CLERK CCE 2023-24 | 2.0 Prelims Special Batch | 100 Marks Special Batch | Online Live Classes by Adda 247GUJARAT KA MAHA PACK
    All Upcoming BatchescheckIconcheckIcon
    Test SeriescheckIconcheckIcon
    EbookcheckIconcheckIcon
    Recorded VideoscheckIconcheckIcon
    Learn More, Save More, get a Mahapack
    View Course
    Explore Now

    Frequently Asked Questions

      Need any help?
      Get help with our 24x7 Customer Service
      Chat with us for any queries
      Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
      pdpContact
      Need any help?