12 પાસ ઉમેદવારો માટે રાજ્ય સરકારમા નોકરી કરવાની સુવર્ણ તક આવિ છે કારણ કે લોક રક્ષક ભર્તી બોર્ડ દ્વારા કોંસ્ટેબલ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે લોક રક્ષક ભર્તી બોર્ડ દ્વારા કોંસ્ટેબલ ના પદ માટે જાહેર થયેલ જગ્યાઓ માટે લેવામા આવતી લેખિત પરિક્ષામાં આ વખતે થયેલા ફેરફાર નીચે મુજબના છે
તબક્કાઓ અને પરીક્ષાની રીત.-
(1) પરીક્ષા નીચેની રીતે બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે, એટલે કે:-
(I) પ્રથમ તબક્કો: શારીરિક કસોટી (ક્વોલિફાઇંગ પ્રકૃતિ);
(II) 2જી તબક્કો: MCQ ટેસ્ટ.
LRD CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ
બીજો તબક્કો: MCQ ટેસ્ટ
કુલ (ભાગ A + B) = 200 MCQ, 200 ગુણ, 3 કલાક (180 મિનિટ)
ભાગ-A :
અભ્યાસક્રમ
No. | Subject | Marks |
1 | Reasoning and Data Interpretation | 30 |
2 | Quantitative Aptitude | 30 |
3 | Comprehension in Gujarati language | 20 |
Total | 80 Marks |
ભાગ-બી :
અભ્યાસક્રમ
No. | Subject | Marks |
1 | The Constitution of India | 30 |
2 | Current Affairs, Science and Technology, General Knowledge | 30 |
3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 15 |
Total | 120 Marks |