આપણામાંથી મોટાભાગના લોકોનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું હોય છે. કોઈને GPSC/ GSSSB/ GPSSB માં નોકરીનું સપનું છે, કોઈને પોલીસમાં નોકરી જોઈએ છે, સરકારની સેવા કરવાના તમારા મિશનમાં તમને સફળતાના શિખરે લઈ જવા માટે Adda247 Gujarat ટીમ હંમેશા તમારી સાથે રહેશે.
ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
Check the study plan here
અગાઉના ઉમેદવારોની 2 કલાકની પરીક્ષાઓની અલગ અલગ પેટર્ન હતી. આ વર્ષે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કુલ 2 પેપર ઉમેદવારોએ પાસ કરવા જરૂરી છે.
પેપર 1 માં 200 માર્કસના 200 MCQ આધારિત પ્રશ્નો છે. જનરલ સ્ટડીઝમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.
પેપર 2 માં 100 ગુણ માટે 8 ચોક્કસ વર્ણનાત્મક પ્રશ્નો છે. પેપર 2 ઉમેદવારની ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યની કસોટી કરે છે.
બંને પેપરનો સમયગાળો 3 કલાકનો છે.
દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ છે.
40% લઘુત્તમ લાયકાત ધોરણ.
Post Purchase you can access your class study plan in eBook Section: