Prices are Increasing from 1st August!
કોર્સ વિશે :
વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર કલાર્કની 550 જેટલી જગ્યાઓ માટેના ફોર્મ ભરાય ચુક્યા છે.
આગામી ટૂંક જ સમયમાં તેની પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો તમારી તૈયારીને વધુ
સચોટ બનાવવા માટે નવી પરીક્ષા-પદ્ધતિ મુજબની 05 મોકટેસ્ટ ખાસ તમારા માટે અનુભવી ફેકલ્ટી
ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
પેકેજની વિશેષતાઓ :
Validity: 12 Months
Full length Mock uploading plan
Mocks | Live Date |
Mock 1 | 24-Jul-2023 |
Mock 2 | 26-Jul-2023 |
Mock 3 | 28-Jul-2023 |
Mock 4 | 30-Jul-2023 |
Mock 5 | 31-Jul-2023 |