Prices are Increasing from 1st August!
બાળવિકાસ યોજના અધિકારી (મહિલા) - Child Development Project Officer (Female), General State Service, Class-II Class -2.
આ ટેસ્ટ સીરીઝ આપ લોકો ને ખુબજ મદદ રૂપ સાબિત થશે પૂર્ણ 300 માર્કસ ના પેપર અને GPSC ની પેપર સ્ટાઇલ મુજબ તૈયાર કરવામાં આવેલ છે.આ ટેસ્ટ છેલ્લા વર્ષો ના પેપર નાં આધારે બનાવમાં આવેલ છે તો જો આપ લોકો આ વર્ષે CDPO બનવા માંગો જ છો તો આજેજ આ મોક ટેસ્ટ ખરીદી અને આપનું ભવિષ્ય એક અધિકારી તરીકે નક્કી જ સમજી લ્યો.
Package Includes:
Advt. No. GPSC/202223/4
Only Female Candidates can apply for this post. (ફક્ત મહિલા ઉમેદવારો માટે)
પ્રિલીમનરી પરીક્ષાની સંભવિત તારીખ |
25 / 09/2022 |
પ્રિલીમનરી પરીક્ષાનું સંભવિત પરીણામ |
Dec.-2022 |
ઈન્ટરવ્યુનો સંભવિત મહિનો |
March-2023 |
ઈન્ટરવ્યુ પરિણામનો સંભવિત મહિનો |
ઈન્ટરવ્યુ લેવાયાના 10 દિવસ (કામ કરવાના) અંદર પરિણામ જાહર થશે |
પરીક્ષા માળખુ :
પરીક્ષાનો પ્રકાર |
પ્રિલીમનરી (OMR) + ઈન્ટરવ્યુ |
પ્રિલીમનરી પરીક્ષા |
300 માર્ક્સ પરીક્ષા સમયગાળો - 180 મિનીટ (3 કલાક) |
ઈન્ટરવ્યુ માર્ક્સ |
100 માર્ક્સ |
મેરિટ સિસ્ટમ |
50% (150) પ્રિલીમના ગુણભાર + 50% (50) ઈન્ટરવ્યુના ગુણભાર |
Validity : 12 Months
Full Length Mocks Uploading Plan:
Mock Test | Live Date |
Mock 1 | Available |
Mock 2 | Available |
Mock 3 | Available |
Mock 4 | Available |
Mock 5 | Available |
Mock 6 | Available |
Mock 7 | Available |
Mock 8 | Available |
Mock 9 | 5-Sep-2022 |
Mock 10 | 8-Sep-2022 |
Mock 11 | 10-Sep-2022 |
Mock 12 | 14-Sep-2022 |
Mock 13 | 17-Sep-2022 |
Mock 14 | 21-Sep-2022 |
Mock 15 | 23-Sep-2022 |