રાજકોટ મહાનગર પાલિકા જુનિયર ક્લાર્ક 2023 - આ ટેસ્ટ સિરીઝ આપને ખુબજ મદદરૂપ સાબિત થશે, તેમાં તમને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી કરવા મળશે. જેમાં આ પરીક્ષામાં ક્યાં ક્યાં પ્રકારના પ્રશ્નો પુછાઈ શકે તેની માહિતી તમને આ ટેસ્ટ સિરીઝ પરથી મળશે. 100 માર્કનું પેપર RMC જુનિયર ક્લાર્કની પેપર સ્ટાઇલ પરથી તૈયાર કરવામાં આવેલ છે. આ ટેસ્ટ સિરીઝ RMC જુનિયર ક્લાર્કના અભ્યાસક્રમ મુજબ બનાવવમાં આવેલ છે. જો આ વખતે RMC જુનિયર ક્લાર્ક બનવા માંગો છો તો આજે જ આ મોક ટેસ્ટ ખરીદી લો અને આપનું ભવિષ્ય એક સરકારી નોકરીથી સુરક્ષિત કરી લો.
મુખ્ય વિશષતાઓ :-
Uploading Plan for Full Length Mocks :-
Mock Test Name | Live Date |
RMC Junior Clerk Mock 1 | 6-Jan-2024 |
RMC Junior Clerk Mock 2 | 11-Jan-2024 |
RMC Junior Clerk Mock 3 | 10-Feb-2024 |
RMC Junior Clerk Mock 4 | 19-Feb-2024 |
RMC Junior Clerk Mock 5 | 1-Mar-2024 |
RMC Junior Clerk Mock 6 | Coming Soon |
RMC Junior Clerk Mock 7 | coming soon |
RMC Junior Clerk Mock 8 | Coming Soon |
RMC Junior Clerk Mock 9 | Coming Soon |
RMC Junior Clerk Mock 10 | Coming Soon |
પરીક્ષા પધ્ધતિ :
ક્રમ | વિષય | ગુણ |
1 | સામાન્યજ્ઞાન અને કરંટ અફેર્સ | 25 |
2 | ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત | 30 |
3 | કોમ્પ્યુટર વિષયક જ્ઞાન | 25 |
4 | મેથ્સ એન્ડ લોજીકલ રિઝનિંગ | 20 |
કુલ પ્રશ્નો | 100 |