GSSSB CCEની પરીક્ષા 1લી એપ્રિલ 2024થી શરૂ થઈ ગઈ છે અને પરીક્ષા 8મી મે 2024ના રોજ પૂર્ણ થશે. GSSSB CCE પરીક્ષા ઓનલાઈન મોડમાં આયોજિત કરવામાં આવી છે. આયોજિત તમામ શિફ્ટના આધારે, ગુજરાત Adda247 ની નિષ્ણાંત ટીમે પરીક્ષામાં ખરેખર હાજર રહેલા ઉમેદવારોની સમીક્ષા કર્યા પછી મેમરી આધારિત મોક્સ તૈયાર કર્યા છે. આ મેમરી આધારિત મોક્સ વિગતવાર વિશ્લેષણ કર્યા પછી તૈયાર કરવામાં આવે છે. આ વધારાના 5 મોક્સ છે જેમાં અગાઉની શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો સમાન સ્તરના છે.
Uploading Plan for Full Length Mocks :-
Mock Test | Live Date |
GSSSB CCE Mock 1 | 18-Jan-2024 |
GSSSB CCE Mock 2 | 31-Jan-2024 |
GSSSB CCE Mock 3 | 15-Feb-2024 |
GSSSB CCE Mock 4 | 24-Feb-2024 |
GSSSB CCE Mock 5 | 11-Mar-2024 |
GSSSB CCE Mock 6 | 14-Mar-2024 |
GSSSB CCE Mock 7 | 20-Mar-2024 |
GSSSB CCE Mock 8 | 25-Mar-2024 |
GSSSB CCE Mock 9 | 29-Mar-2024 |
GSSSB CCE Mock 10 | 03-Apr-2024 |
Memory Based Paper Uploading Plan :
Mock Name | Live Date |
GSSSB CCE Memory Based Mock 1 | 15-Apr-2024 |
GSSSB CCE Memory Based Mock 2 | 16-Apr-2024 |
GSSSB CCE Memory Based Mock 3 | 17-Apr-2024 |
GSSSB CCE Memory Based Mock 4 | 19-Apr-2024 |
GSSSB CCE Memory Based Mock 5 | 20-Apr-2024 |
પરીક્ષા પધ્ધતિ :
ક્રમ | વિષય | ગુણ |
1 | રિઝનિંગ | 40 |
2 | કવોન્ટિટિવ એપ્ટીટયુડ | 30 |
3 | અંગ્રજી | 15 |
4 | ગુજરાતી | 15 |
કુલ પ્રશ્નો | 100 |