આ ટેસ્ટ સિરીઝ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની તૈયારી માટેનું સંપૂર્ણ પેકેજ છે. તે તમને ફુલ-લેન્થ મોક્સ દ્વારા મજબૂત અને નબળા વિસ્તારોને ઓળખવામાં મદદ કરે છે. તે તમને યોગ્ય દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારા સ્કોરને ચેનલાઇઝ કરવા માટે સક્ષમ બનાવે છે.
Mocks | Live Date |
Gujarat Police Constable Mock 1 | 8-Jun-2024 |
Gujarat Police Constable Mock 2 | 17-Jun-2024 |
Gujarat Police Constable Mock 3 | 27-Jun-2024 |
Gujarat Police Constable Mock 4 | 6-Jul-2024 |
Gujarat Police Constable Mock 5 | 15-Jul-2024 |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિ 2024 (પેપર 1): ભાગ A | ||
વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ |
રિઝનિંગ અને ડેટા ઇન્ટિપ્રિટેશન | 30 | 30 |
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 30 | 30 |
કોમ્પરીહેન્શન ઇન ગુજરાતી લેન્ગ્વેજ | 20 | 20 |
કુલ | 80 | 80 |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિ 2024 (પેપર 1): ભાગ B | ||
વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ |
ભારતનું બંધારણ | 30 | 30 |
ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો (ગુજરાત અને ભારત) | 40 | 40 |
કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ | 25 | 25 |
કુલ | 120 | 120 |